જિંદગીના વળાંકો - 11

  • 3.3k
  • 1k

બધા ના મન ની વાત આપને સમજી ના શકીએ, અને બધા ને ખુશ પણ ના રાખી શકીએ... એ દિવસ જ્યારે મારો ફોન કશ્યપ એ ઉઠાવ્યો...પછી પ્રશાંત થોડો મારાથી ઉખડેલો રહેતો હતો, પણ શિવાની ને મારી ઉદાસી ની ખબર પડી અને એમ કરતાં અમારા ગ્રુપ આખા ને ખબર પડી... આ વાત માટે અમુક બાબતો આરવે લગભગ પ્રશાંત ને બહુ ધમકાવ્યો....અને મને પણ થોડું હવે તેને સ્પેશિયલ ફીલ કરાવવા કહ્યું જો મારા લાઈફ માં પ્રશાંત માટે