શ્વેત, અશ્વેત - ૮

  • 4.1k
  • 1
  • 1.7k

એ માણસ અમને જોઈજ રહ્યો. એકદમ, જાણે, યુ નો, એને ભૂત જોઈ લીધા હોય. અને ક્રિયા ફરી અંદર ભાગી. અમે એને જોતાંજ રહ્યા. અને ચોથી સેકેન્ડે તો પેલો માણસ ભાગી રહ્યો હતો. ક્યા? ખબર નહીં. હું ક્રિયા પાછળ ડોળી. વૉટ ઇસ હેપનિંગ? એ થર્ડ ફ્લોરના એક રૂમમાં ઊભી હતી. કપબોર્ડ ખુલ્લુ હતું. એમા કપડાં હતા. જૂના, પણ સારા. અને ક્રિયા ફરી ક્યાંક દોડી. આ વખતે, મે એને પકડી. તે મને જોતીજ રહી. 'તને નથી સંભળાતું?' 'શું?' 'પેલી છોકરી.' 'શું બોલે છે?' અને એ મને જોઈજ રહે છે. નિષ્કા અમારી પાછળ ઊભી હતી. 'તને નથી સંભળાતું?' એ મને પૂછે છે. 'પણ