પ્રેમનો પ્રવાહ - 3 - છેલ્લો ભાગ

(26)
  • 2.6k
  • 1.2k

ઇશાની : દિયા! તું બોલવામાં ધ્યાન રાખ. દોસ્તીની હદમાં રે. મેં કહી હતી એ વાત સાચી પડી કે સમય અને જગ્યા બદલાતાં, માણસ પણ બદલાઈ જાય. પણ માણસ આટલો બધો બદલાઈ જાય એ જાણીને નવાઈ લાગી.કરણ : ઓ બહેનજી! તું ચૂપ રહે. તું દિયા સાથે આવી રીતે વાત ન કર. આપણે બન્ને દિયાની રાહ જોતાં હતાં ત્યારેનું, તારું વર્તન જોઇને મને તારા ઉપર શંકા જાય છે, તું પણ ક્યાંક મારાં પ્રેમમાં તો નથીને? ઇશાની : હા! તારી શંકા સાચી છે. હું તારા પ્રેમમાં હતી. પણ મેં જેની સાથે પ્રેમ કર્યો હતો એ કરણ આવો ન હતો. હવે તો મને મારી જાત