પ્રેમનો પ્રવાહ - 2

(25)
  • 2.5k
  • 1.2k

(છ વર્ષ પછી) (નિશીતે દિયાને ફોન કરીને કહ્યું)નિશીત : Hii દિયા. કેમ છે તને? દિયા : ઓહ નિશીત તું! મને સારું છે. તને કેમ છે તને? નિશીત : હું પણ મોજમાં છું. તું ક્યાં હતી આટલાં સમયથી? નહિ કોઈ કૉલ, નહિ કોઈ મેસેજ!દિયા : Sorry નિશીત. હું ઓફિસનાં કામમાં વ્યસ્ત હતી. મારી કંપનીએ હમણાં જ એક ફૅશન ઇવેન્ટ આયોજિત કરી હતી એટલે હું એમાં વ્યસ્ત હતી. નિશીત : Ok. કંઈ વાંધો નહિ. હમણાં તને સમય મળશે? દિયા : કેમ તારે કંઈ કામ