મારો કાવ્ય ઝરૂખો ભાગ : 32

  • 5.6k
  • 1.7k

ફાધર્સ ડે, યોગા ડે તેમજ વર્ષા ઋતુ ઉપર ની કવિતા ઓ તમારી સમક્ષ મરોવકાવ્ય ઝરૂખો ભાગ 32 સ્વરૂપે પ્રસ્તુત કરું છુંકાવ્ય 01Happy Father's Day...એક ઘેઘૂર પીપળો જોયોતડકો ખમી આપે છાયોએક લીમડો જોયોકડવો ને રોગ થી બચાવતોએક મોટો વડલો જોયોએની વડવાઈ એ લટકે બાળકોઆંબા ને માર્યો પથ્થર હસીને આપતો મીઠી કેરીઓ બાપ ને વૃક્ષ માં સામ્યતા ઘણીબંને તાપ ખમી આપે છાયડોબાપ અને વૃક્ષ બન્ને પ્રેમ વરસાવે મૂંગા મોઢે કશું જતાવ્યા વગરવૃક્ષ ને બાપ ફળ આપે જિંદગી ભર કોઈ પણ આશા રાખ્યા વગરવૃક્ષ આપે જગ ને પ્રાણવાયુ તો બાપ છે ઘર ના પ્રાણ વાયુસંતાનો ની ખૂશી માટે બધું ન્યોચ્છાવર કરે બાપ...સંતાનો નાં સ્વપ્નો પૂરા કરવારાત દિવસ જોયાં વગર