જીંદગી ને પત્ર

  • 5.3k
  • 3
  • 1.5k

ઓ જીંદગી ! જરા તો થોભ. સમય તો આપ થોડો, વચલી પેઢીને વિચારવાનો, ક્યાંક માતા પિતા સાચવતાં, સંતાન દૂર ન જાય. હા, હું પત્ર લખું છું જીંદગીને કે જરા થોભી જા. માન્યું કે એ નિરંતર વીત્યા જ કરવાની પણ ઉંમરના આ વળાંક પર હવે એને રોકવી છે. ફક્ત થોડીવાર માટે. વિચારવું છે કે જૂની પેઢી અને નવી પેઢી સાથે તાલમેલ કેવી રીતે મેળવું. ફક્ત ખાવા પીવાની વાત હોત તો એનો ઉકેલ મળી જાત પણ વિચારોનો ઉકેલ કઈ રીતે લાવું. નવી પેઢીનું ઓનલાઈન ભણતર જૂની પેઢીના ટાઈમ પ્રમાણે નથી ચાલતું. એ એના ટાઈમ પ્રમાણે ચાલે છે અને એથી ઘરમાં દરેક કામના