CANIS the dog - 40

  • 2.9k
  • 1.2k

વેનીશા રોકઈ જાય છે અને જીપકાર માં બેઠેલ વ્યક્તિ દોડીને વેનીશા પાસે આવે છે. અને હૉંફતો હૉંફતો કહે છે ઓકે બેબી, બસ બેસી બસ. તારા માલિક જાણશે કે મેં તને એક મીટર પણ વધારે દોડાવી હતી તો મારો જીવ લઇ લેશે. તેના કરતાં બેટર છે ગો ટુ યોર ટ્રેલર.વેનીશા સમજી ગઈ અને તરત જ કેટલ ટ્રેલર ની અંદર ચડી ગઈ. ugli મીટ ના સપ્લાય ઉપર સ્થાઈ રોક લાગી ગયા પછી લાગતું હતું કે કથા કદાચ તેના પૂર્ણ બીન્દુ પર પહોંચી ગઇ છે અને હવે કદાચ ધી એન્ડ આવશે. પરંતુ સમસ્યાઓની હારમાળા માંથી એક પથ્થર તૂટ્યો અને ફર્શ પર જઈને પડ્યો. જેમાંથી જાણવા