વિશ્વ પર્યાવરણ દિવસ એક ઔપચારિકતા

  • 7.3k
  • 1
  • 1.9k

'વિશ્વ પર્યાવરણ દિવસ' એક એવો દિવસ જેને હવે લોકો માત્ર ફેસબૂક, ટ્વિટર, વોટ્સઅપ વગેરે જેવા સોશીયલ મિડીયા ના માધ્યમ દ્વારા જ સ્ટેટસ રૂપી વૃક્ષો વાવી ને ઉજવે છે. આવા સોશીયલ મિડીયા પર આવા દિવસો ની ઉજવણી કરવા વાળા લોકો ને એક વિનંતી છે. મહેરબાની કરી ને તમે એમ માનતા હોય કે તમારે આવેલા વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો જેવા આવેલા મેસેજ ને માત્ર ફોરવર્ડ કરી દેવા થી તમે તમારું કર્તવ્ય પૂરું કરી દીધું. તો તે તમારી ભૂલ છે મેસેજ તો ફોરવર્ડ કરો જ પણ સાથે સાથે માત્ર એક વૃક્ષ પણ જો તમે રોપશો તો તે આવનારી પેઢી માટે ખૂબ મહત્વ નું