પુનર્જન્મ - 10

(29)
  • 5.4k
  • 2.8k

પુનર્જન્મ 10 રેસ્ટોરન્ટના ટેબલ પર બરાબર દસ વાગે અનિકેત હાજર થઈ ગયો હતો. શિસ્ત વગરનું જીવન સફળ થતું નથી એવું એ માનતો હતો. અને સમયપાલન એ શિસ્તનો એક ભાગ જ છે. પછી મનમાં વિચાર આવ્યો કે શિસ્ત રાખવા થી પોતે સફળ થયો છે ? વેઈટર બાજુમાં આવીને ઉભો રહ્યો. એણે કોફી અને સેન્ડવિચનો ઓર્ડર આપ્યો. સવા દસ વાગે સચદેવા આવ્યો. ' સોરી , હું થોડો લેઈટ થઈ ગયો.' ' ડોન્ટવરી , ઇટ્સ ઓકે. ' અનિકેત જાણતો હતો કે પોતે જે કામ લઈને બેઠો છે