પુનર્જન્મ - 8

(28)
  • 5.1k
  • 2.8k

પુનર્જન્મ 08 સ્નેહા .... ગામના પાંચ આગેવાનો પૈકી એક આગેવાન બળવંતરાયની દીકરી. સુંદર, સહેજ લાંબો પણ ભરાવદાર ચહેરો , અણિયાળી આંખો , એ આંખોમાં લગાવેલ કાજળની તદ્દન પાતળી લાઇનિંગ અને એ લાઇનિંગથી આંખના છેડે ખેંચેલી સ્હેજ લાઇનિંગ આંખો ને અણિયાળી બનાવતી હતી, ગુલાબી હોઠ અને એ હોઠ પર રમતું મુક્ત હાસ્ય અને દરેક હાસ્યની સાથે થતા આંખોના હાવભાવ. અને હોઠ અને આંખોનો એ તાલમેલ એને વધુ મોહક બનાવતો. ઉંચી , પાતળી છતાં સહેજ માંસલ શરીર , ઉજળી પણ ચમકતી સ્કીન. કમર સુધી લાંબા થતા ઘટાદાર કાળા વાળ ની