બસ તું અને હું

  • 3.2k
  • 674

my last post મેં શબ્દ તુમ અર્થ તુમ બિન મેં વ્યર્થભૂલ શુ હતી મારી જેની એટલી મોટી સજા મને મળી તમને પ્રેમ કર્યો તો હતો એ કે આખી જિંદગી સાથે રહેવું હતું એ કેમ કેમ કેમ જો જીવનભર સાથ નિભાવી નથી શકતા તો બે કદમ સાથે ચાલ્યા કેમ એકલા જીવવા ની આદત પડી ગઈ હતી તો સાથે રહેવા ના સપના દેખાડ્યા કેમ મારો પ્રેમ ત્યારે પણ શુદ્ધ હતો આજે પણ છે ને કાલે પણ રહેશે બસ મારા છેલ્લા શ્વાસ સુંધી માં સત્ય ખબર પડે તો નશ્ચિત થઈને આ દેહ છોડી શકાય બસ એજ દુવા ભગવાન ને આ