સિકસ્થ સેન્સ - 4

(13)
  • 3.9k
  • 1
  • 1.8k

(આગળ જોઈ ગયા--શાન બગીચામાં થી રમીને ઘરે પાછો જતો હતો ત્યાં એક સફેદ વાન આવી ને ફલેટ નીચે થી કિડનેપ કરી લીધો. મીરાં ની મદદથી એને શોધી કાઢ્યો. પણ પોલીસ ને આશ્ચર્ય થતાં તેને તેના ઉપરી ને વાત કરવાનું નક્કી કર્યું. હવે આગળ...) ગુડ મોર્નિંગ સર,મે આઇ કમ ઈન?યસ મિસ્ટર રાજપૂત, વોટ હેપન્ડ?એની પ્રોબ્લેમ?નો એટ ઓલ સર, બટ સમ મેટર ડીસક્સ વીથ યુ.ઓ.કે.સીટ એન્ડ ટેલ મી, વૉટ ધ મેટર?સર વાત એમ છે કે મીરાં નામની છોકરી નો એક મહિના પહેલાં ટ્રક સાથે અથડાવવા થી એકસિડન્ટ થયો હતો. અઠવાડિયા સુધી તે કોમામાં રહી. હોશ આવ્યો ત્યારે તે પોતાની યાદદાસ્ત ખોઈ બેસી હતી.