હિંદ મહાસાગરની ગેહરાયીઓમાં - 10

(12)
  • 3.5k
  • 1
  • 1.7k

દ્રશ્ય દસ -નીલ ની બગડતી હાલત જોઈને દેવને અંજલી સાથેે બધા ચિંતામાં આવી ગયા હજુ થોોડો સમય સમજવામાં વિતાવ્યો હતો એટલામાં જ ગુફામાંં શ્રુતિ આવી જાય છે અનેે તેને જોઈને બધા ડરીીી જાય છે.શ્રુતિ કંઈ પણ બોલ્યા વગર એની બેન ની પાસે બેસી જાય છે તે એનો હાથ પકડી ને આંખો બંદ કરે છે એના શરીર થી નીકળતી વાદળી રંગની ઊર્જા તે નીલ ને આપવાનુ શરૂ કરે છે અને નીલ થોડી ઊર્જા મળ્યા પાછી ધીમે થી આંખો ખોલી ને શ્રુતિ ની સામે જોઈ ને બોલે છે. " શું થયું હતું મારી શક્તિ કેવી રીતે ઓછી થયી ગયી."નીલ ની વાત સાંભળી