એક પૂનમની રાત - પ્રકરણ-19

(123)
  • 8k
  • 3
  • 5.6k

એક પૂનમની રાત પ્રકરણ-19 મીલીંદના મૃત્યુ પછી એનાં ઘરે આજે વિધી ચાલી રહી છે. એનાં મત્યુને 9 દિવસ થઇ ગયાં. આજે એનાં દસમાંની વિધી થઇ રહી છે. મીલીંદનો જીવાત્મા સદગતિ પામે એનાં માટે બધી વિધી થઇ રહી છે. બધાં ઘરનાં બેઠાં છે. એનાં પિતા વિધી કરવા બેઠાં છે. કેવું નસીબ છે ? બાપ દિકરાની અઁત્યેક વિધી વિધાન કરવા બેઠાં છે. આંખોમાં અશ્રુ છે મિલીંદ ભૂલાતો નથી. એની બહેન વંદના ધ્યાનથી બધી વિધી જોઇ રહી છે. બ્રાહ્મણ મંત્રોચ્ચાર બોલી વિધી વિધાન કરાવી રહ્યા છે. ત્યાં વંદનાની આંખોમાં અંગારા પ્રગટે છે આંખો લાલ લાલ થઇ છે એણે કહ્યું આ બધુ શું માંડ્યુ છે