હાઇવે રોબરી - 3

(26)
  • 5.2k
  • 1
  • 2.8k

હાઇવે રોબરી 03 ચારે સૂટકેસના તળિયે હીરા ગોઠવેલ હતો.જવાનસિંહે બાજુમાં પડેલી થાળીમાં બધા હીરા ભેગા કર્યાં. દોઢ થી બે ખોબા ભરાય એટલા હતા. જવાનસિંહ : 'આનું શુ કરીશું ?' 'નક્કી થયા પ્રમાણે બધા વચ્ચે વહેંચી દઈએ.' 'ના ગુરુ , બીજા બધાના ભાગે એટલું કામનું ભારણ અને સ્ટ્રેસ નહતા.વળી જે રૂપિયા બધાના ભાગે આવ્યા તે પણ ઘણા છે.' 'તે પણ ખૂબ કામ કર્યું છે.તું અડધો ભાગ લઈ લે.' 'ના , તમે મારા અન્નદાતા છો.આ કામ તમે કેમ કર્યું એ મને સમજાતું નથી.પણ કંઈક જરૂરિયાત તો હશે જ. તમે