વેશ્યા

(27)
  • 6.8k
  • 2
  • 2.1k

સોફ્ટ રોમેન્ટિક ડીમ ગુલાબી લાઈટ હતી અને રૂમ ની ચાદર સફેદ હતી.મંદ અને મધુર સંગીત ની પાંખી હાજરી હતી,ના, આ તેની મધુરજની ન હતી, આ તો તકદીર અને પૈસા ની અનોખી લડત હતી.રૂમ માં લવંડર સેન્ટ ની માદક મહેક હતી, હા, તે પુરુષ તેનો પતિ ન હોવા છતાં પણ તેણે પત્ની ની ભૂમિકા ભજવવાની હતી.તેના શરીર પર નો દરેક ધક્કો તેની આત્મા પર થતા પ્રહાર ની અકથીત વેદના હતી, પરંતુ તેને માણવા વાળા ને તો માત્ર તેના શરીર થી જ નિસ્બત હતી.તેના પિતા બીમાર હતા અને વૃદ્ધ માતા ને વિવશતા એ ઘેરી હતી.પરંતુ જાનવર જેવા તેના ગ્રાહક ને ઉત્તેજિત અને