ધમૅ કરતા ધાડ પડી..

(12)
  • 5.1k
  • 1.7k

એક સુંદર જંગલ માં એક ઘટાદાર વૃક્ષ પર એક સુંદરી નામ નું સુગરી પક્ષી રહેતું હતું..એ ખૂબ જ મહેનતી પક્ષી હોય છે....એ જ વૃક્ષ પર એક ચંપુ વાંદરો પણ રહેતો હતો.સુગરી એક એક તણખલું ભેગું કરીને, ખૂબજ મહેનતથી ,માળો બનાવતી હતી... સુગરી એ માળો બનાવ્યો પછી, એમાં રોજ દૂર દૂર સુધી ચણવા જતી...અને થોડું અનાજ ખાઈને.. બાકી નું ભેગું કરતી...આ જોઈ ચંપુ એને ચિઢવતો....કે અમારે તો ઘર બનાવવાની જરૂર જ નહિ ..આટલી મહેનત કોણ કરે?...અમે તો આમતેમ કૂદકા મારીએ..અને વૃક્ષો પર થી તોડી ને ફળો ખાઈએ...અને જલસા થી જીવીએ...બધું ભેગું કરવાની ઝંઝટ કોણ કરે??સુગરી તો તેની વાત અવગણી ને,બસ પોતાના કામ