જજ્બાત નો જુગાર - 17

(24)
  • 2.6k
  • 1.2k

"ડૉક્ટરનાં કહ્યાં પ્રમાણે અંડાશયની ગાંઠ નહીં પણ ડાબી બાજુનું અંડાશય જ કાઢવાની જરૂર પડી હતી" પ્રકાશભાઈ ખુરશીમાં બેઠા બેઠા વિચારી રહ્યાં હતાં, કે શું કલ્પનાના લગ્ન થશે કે શું કેન્સર હશે તો... પ્રકાશભાઈનું મગજ ઘુમરી મારી રહ્યું હતું શું એક દિકરી બાપ માટે બોજારૂપી સાંપનો ભારો હોય છે ?.... શું દિકરીનું કોઈ ઘર હોય છે ?... કેમ આપડા સમાજમાં લગ્ન ફરજીયાત હોય છે? કેમ દિકરી પોતાના જ બાપના ઘરે જીંદગી ભર નથી રહી શકતી....? શામાટે... "ભાઈ... ભાઈ.." પ્રવિણભાઈએ જાણે ભર નિદ્રા માંથી ઉઠાડતા હોય એમ બૂમ પાડી. પ્રકાશભાઈ ઝબકી ગયા, ને વિચાર કરવા લાગ્યા કે ડૉક્ટરે