પરાગિની 2.0 - 48

(37)
  • 4.3k
  • 2
  • 1.7k

પરાગિની ૨.૦ - ૪૮ ઝૂઝ મહેમાનો સાથે રિસોર્ટમાં ચહેલ પહેલ હોય છે... આજે રિનીની મહેંદી હોય છે. રિસોર્ટનાં ગાર્ડનમાં મહેંદીનું અલગથી ડેકોરેશન કર્યુ હોય છે. દાદીએ મહેંદીના બે બાઉલ તૈયાર કરાવ્યા હોય છે. બંને બાઉલ રિસોર્ટમાં તેમના રૂમમાં હોય સમર તરત પાછળ ફરીને જોઈ છે તો તેની મોમ હોય છે. તે તરત તેમને સોરી કહે છે... અને કહે છે, હું ડેકોરેશન જોતો હતો.. મને ખબર નહોતી કે તમે પાછળથી જતા હશો... તમને કશે વાગ્યુ તો નથીને..? શાલિની કંટ્રોલ કરતાં કહે છે, મહેંદી રિની માટે હતીને તે બધી બગાડી...! તારી દાદી જોશેને તો મને જ બોલશે...! શાલિની- ઓકે... ચાલ હું બીજી