નામ - 2

  • 3.4k
  • 1.2k

નામ 2આગળના ભાગમાં જોયુંકે જશોદા કાલની વાતથી ધણી દુઃખી હતી. હવે આગળજશોદા પોતાની દરેક વાત ડાયરીમાં લખતી હતી. એ આજે હાર્દિકના હાથમાં આવી એમ તો હાર્દિક મમ્મીની ડાયરી કયારે પણ વાંચતો ન હતો. પણ આજે હાર્દિકને શું થયું કે ડાયરી વાંચવા લાગ્યો અને એને કાલની વાતની ખબર પડી. હાર્દિક પોતાના રુમમાં જાય છે. જશોદા ઘરની બહાર ગાર્ડનમાં ચા પીતી મૅગેઝિન વાંચે છે. મૅગેઝિનમાં સરસ લેખ વાંચતી હતી એ લેખમાં એક સ્ત્રી ના સંધર્ષ ની વાત હતી કંઈ રીતે આવી અધરી પરિસ્થિતિ પછી પણ ડૉકટર બને છે. અને પછી પોતાના જીવનનું મુલ્યાંકન કરે છે હું પોતે તો મારી કોઈ પહેચાન બનાવી જ