અધૂરપ. - 5

(29)
  • 5.8k
  • 2
  • 2.4k

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૫ગાયત્રી પોતાનું નિત્યકર્મ કર્મ પતાવીને ઘરના મંદિરમાં દીવો પ્રગટાવતા પ્રાર્થના કરી રહી હતી. એને ખૂબ જ અફસોસ થઈ રહ્યો હતો. એના માનસપટ પર સતત અમૃતાભાભીની પરિસ્થિતિ જ છવાઈ રહી હતી. અત્યાર સુધી એને ભાભી માટે માત્ર માન જ હતું, પણ આજથી જાણે ભાભી પ્રત્યે વિશેષ માન પ્રગટી રહ્યું હતું..અને એનું એકમાત્ર કારણ એ હતું કે, એના ભાભી છેલ્લા