કુદરતના લેખા - જોખા - 32

(22)
  • 3.8k
  • 2
  • 1.8k

મયુરે વિચારેલા પ્લાન પ્રમાણે તેને ફૂલની ખેતીમાં ઘણો નફો મળે છે. તે હવે સફળ થયો છે એવું લાગતાં જ મીનાક્ષીને મળવા અમદાવાદ પહોંચે છે. હવે આગળ....... * * * * * * * * * * * મયુર દબાતા પગલે સીવણ ક્લાસની અંદર પ્રવેશી ગયો. મીનાક્ષી ક્યાંય નજરે ના પડતા ઓફિસમાં હશે એવું ધારીને ઓફિસની અંદર પ્રવેશવા ઓફિસ નો દરવાજો અડધો ખોલ્યો જ હતો ત્યાં ખુરશી પર બેઠેલી મીનાક્ષી ની નજર મયુર પર પડતાં આશ્ચર્ય પામી ખુરશી પરથી સફાળી ઊભી થઈ અને ખુરશીને પાછળ ધક્કો મારીને દોડીને મયૂરને બાહો માં સમાવી લીધો. ધરતી પર દુષ્કાળ નું મોજુ