કશ્મકશ... - 3

  • 2.3k
  • 1.1k

કશ્મકશ.. (ભાગ -૩ ) વિરહની વેદના પીને બળીને ખાક થયેલા બે દિલ, નજરો મળીને છલકાઈ ગયા. સમયના વહેણ સાથે થંભી ગયેલા આંસુ આજે ધોધમાર વર્ષયા. પાયલે પોતાની ફરતે કાંટાળી વાડ ઊભી કરી હતી તે પવનની એક ઝલક મળતાં તૂટીને ચૂર થઇ ગઇ. મુહોબ્બતનાં મોજા ઉછળ્યા દિલમાં,એકબીજાને ગળે લગાડવા પણ પગ ત્યાંજ થંભીને ઊભા રહી ગયા. આંસુનાં પ્રવાહની સાથે ફરિયાદોનો દોર ચાલ્યો. ફરિયાદોમાં માફી પણ અપાઈ ગઇ, સાચી વાત જાણીને ! પાયલ તેના મમ્મીને મનાલી હવાફેર કરવા માટે લાવી હતી. થોડા મહિનાઓથી શારીરિક અને માનસિક સ્ટ્રેસ વધી ગયો હતો, બંને બહેનોના લગ્ન થયા હતા. હવે ઘરમાં બે જ રહેતાં. પાયલ આખો