જેગ્વાર - 2

(25)
  • 3.7k
  • 1
  • 1.6k

part 2 જે પળ વાર એકબીજાથી દૂર નહત થવા માંગતા આજે એકબીજાના દુશ્મન બની બેઠા હોય એવું વાતાવરણ સર્જાઈ ગયું હતું. સૌમ્યા ની આંખો નો તો કલર બદલી ગયો હતો સફેદ ડોળા ની જગ્યા એ કાળાં ને, કાળી કીકી જગ્યાએ સફેદ થઈ ગઈ હતી...બિહામણો ડરામણો ચહેરો જે ખૂબ સુરતી ની મિસાલ હતી તે.... અચાનક શરીરના ફેરફાર કંઈક અલગ જ વર્તન માં ફેરવાઇ ગયું હતું. અધુરી ભૂખને સંતોષવા જાણે વરસોથી અધીરા બન્યા હોય એવી નજરોથી એકબીજા તાકી તાકી રહ્યા હતા. વાતાવરણ અચાનક પલટો મારીને વાવાઝોડામાં ફેરવાઈ જાય એમ આખી હોટલ નું વાતાવરણ ફરી ગયું હતું. કોઈ દિવસ જોયા ના