કશ્મકશ... - 1

  • 4.1k
  • 1.3k

કશ્મકશ...(ભાગ -૧ ) મોમ, મને મારી કેરિયર પર ધ્યાન આપવા દો. શું લગ્ન એકજ જિંદગીનો મકસદ છે. જીવનમાં એના સિવાય કશું કરવાનું હોતું નથી ? માં અને દીકરીનો રોજનાં આ સંવાદથી બન્ને નાની બહેનો પણ થાકી ગયી હતી. દીદી તું માની જા, માં ની વાત. હા, તમારે બન્નેએ મને ભગાડવી છે કેમ ? તમે માં ની આંખમાં ધૂળ નાખતી રહો. મનમરજી કરતી રહો અને જિંદગી બગાડો. છેવટે મારેજ તમારું ધ્યાન રાખવા આવવું પડે. નાં બાબા !! હું તો તમને પહેલાં વિદાય કરીશ સાસરે, પછીજ હું ! પાયલના મનમાં રણકાર નહોતા ઉઠતા, પ્રેમ નામનું તત્વ વિજાતીય તરફ ખેંચતું નહતું. મનને કોચલામાં