સફર-એક અનોખા પ્રેમની... - 17

  • 3.7k
  • 2k

ૐ(આપણે આગળનાં ભાગમાં જોયું કે વિરાજ જ્યારે રાતનાં સમયે પોતાના રૂમ પર પરત આવે છે, ત્યારે તે બ્લેક બેગમાંથી નીયાની ડાયરી કાઢી અને તેને વાંચે છે,તેમાં તે નીયાની પોતાની સાથે ની ફ્રેંન્ડશીપથી માંડીને નીયાનાં પ્રેમ સુધીની બધી વાતો જાણી લે છે.તેને પોતાના પર ગુસ્સો આવવા લાગે છે અને તે જમીન પર ધડામ કરતો પડે છે,કાંઇક પડવાનો અવાજ સંભળાતા અજયભાઈ સફાળા બેઠા થઈ ને વિરાજનાં રૂમ તરફ જાય છે.હવે આગળ...) અજયભાઈ વિરાજનાં રૂમમાં પ્રવેશ્યા .તેઓએ જોયું કે વિરાજ ખુરશીની નજીક જમીન પર ઢળેલો પડ્યો હતો,