ઘોસ્ટ લાઈવ - ૨

  • 4.5k
  • 1
  • 1.5k

રાજીવ....પેલું પાનું હાથમાંથી પડતા જ પાછળ ચાલી રહેલો પ્રવીણ ગભરાઈને બોલ્યો,રાજીવને પણ ગભરાહટ થઈ કે પહેલા જેવું થશે પણ આ વખત કઈ થયું નહિ.હાસ બચી ગયા !! રાજીવ ચલ જતા રહીએ મને આ જગ્યા ઠીક નથી લાગતી યાર,પ્રવીણ એકધારો બોલ્યો.રાજીવએ જવાબ આપતા કહ્યું, કશું નથી થવાનું તું શોટ લેતો રે આટલા ખતરનાક શોટ આપણને ક્યાંય મળવાના નથી.પણ રાજીવ...!!?પણ શું ફેમસ થવું છે કે નહીં? થવું તો છે યાર પ્રવીણની હા મા ના હતી. તો શું ચલ આજે મોકો છે અને શું ખબર કદાચ કુદરતએ જ મોકો આપ્યો હોય.તું વિશ્વાસ કર આજે આ શૂટ થયું ને તો સોશિયલ મીડિયા પર ધૂમ