ફ્લેશબેકપાછળના પ્રકરણમાં આપણે જોયું કે સ્વાતિ મહેન્દ્રભાઈ અને સોમચંદ ત્યાં લક્ષ્મણજુલા પાસે જાય છે જ્યાં રાજેશભાઈ સાધુ સાથે એમને ભેટ થાય છે કે જે તેમનું ભૂતકાળ સારી રીતે જાણતા હતા અને હરિદ્વાર આવતા ગાયબ થઈ ગયેલો બાબુડો એમની પાસે મળે છે જે પેલા સાધુ નો શિષ્ય હતો . આ સાધુ સ્વાતિને સોમવતી નામે ઓળખે છે અને આના માટેનું કારણ નીચે મુજબ ખુલાસો આપે છે .ભાગ ૩૧ શરૂ ( એમને આખી વાત હિન્દી-બંગાળી-ગુજરાતી એમ મિક્ષ ભાષામાં કહ્યું સરળતા માટે હવે પછીના સંવાદ ગુજરાતીમાં લખવામાં આવ્યો છે ) " ૯ મી સદીની વાત