અનંત સફરનાં સાથી - 31

(34)
  • 3.5k
  • 3
  • 1.6k

૩૧.નિયતિનો ખેલ "શિવાંશ! રિપોર્ટ આવી ગયો છે." ડોક્ટરે આવીને કહ્યું. તેમનાં અવાજથી શિવાંશ અને રાહી એક વર્ષ પહેલાંની સફર કરીને ફરી વર્તમાનમાં પરત ફર્યા. "ડોક્ટર! બસ પાંચ મિનિટ આપો." રાહીએ પોતાનો ડાબો હાથ ઉંચો કરીને ચાર આંગળીઓ સહિત અંગૂઠો બતાવી ઈશારો કરીને કહ્યું. ડોક્ટર ડોકું ધુણાવીને જતાં રહ્યાં. "તો તારાં નાના-નાની અને મારાં પપ્પાની બધી કહાની સાંભળ્યાં પછી તે શું નિર્ણય કર્યો? અત્યાર સુધી તું ક્યાં હતો?" ડોક્ટરનાં જતાંની સાથે જ રાહીએ શિવાંશ તરફ જોઈને પૂછયું. "તારાં પપ્પાએ જેમ શરત મૂકી. એમ જ કરવાનો મેં નિર્ણય કરી લીધો હતો." કહેતાં શિવાંશે રાહીનો હાથ પકડી લીધો, "મેં નાનીને એ ઘર ખાલી