રીયુનિયન - ૫

(11)
  • 3.8k
  • 1.4k

નિશાંતે ચીસો પાડી “કાર્તિક સ્ટોપ .. જો તે કંઈપણ ખોટું કર્યું ના હોય તો!” પરંતુ તે મુખ્ય દરવાજા તરફ દોડી ગયો .. પૂર્વી, હેમાંગ, આશાઅને અમીષા તેને રોકવા નિશાંતની સાથે જોડાયા .. તેઓએ કંઇ સાંભળ્યું નહીં, પરંતુ નિશાંત અને કાર્તિકની શારીરિક ભાષાથી તેમને સમજાયું કે કંઈક યોગ્ય નથી તેથી તેઓએ કાર્તિકને પકડવાનો પ્રયત્ન કર્યો પણ ..તે બહાર નાકળી દોડ્યો અને બધા તેની પાછળ ભાગ્પયા કે…તે થોડીક જ સેકંડમાં અંદર દોડી આવ્યો .. તે કોઇકના ડરથી ડરતો હતો… .અને સતત બૂમ પાડતો હતો કે “મને છોડી દે..સાવન.. મને છોડી દો બધા …. હું બધું કહેવા તૈયાર છું… મને જીવંત છોડી દો!”આજે આ