બદલો - 5

(11)
  • 4.4k
  • 1
  • 2k

બધા જ ભારત પાછા ફરે છે બીજા દિવસે સવારે એક જગ્યાએ ભેગા થવાનું નક્કી કરે છે બીજા દિવસે બધા જ ડો રોહિત ની હોસ્પિટલ પહોંચી જાય છે ત્યાં જઈ ને પ્લાનિંગ કરે છે કે કોણે કઈ રીતે કામ કરવુ ડો રોહિત ,ડો કુલકર્ણી ડોક્ટર હોવા ને કારણે DNA કેવી રીતે શોધવું એ ખબર હોય છે એટલે એ બન્ને કામ પર લાગી જાય છે બીજી બાજુ મીસ્ટર બજાજ એ પોતાની રીતે અમીર થવા માંગે છે એ અઘોરી ને બહુ માનતો હોય છે એટલે એ સીધો બધા થી છુટો પડી ને અઘોરી ને મળવા જાય છે એ અધોરી સ્મશાન મા હોય