જિંદગીના વળાંકો - 10

  • 3.4k
  • 1.1k

અમુક વખતે આપણે વિચારીએ એવું કંઈ ન થઈ,જિંદગી પોતાના અલગ વળાંક તરફ જ જતી હોય છે... આજ સવારે મારી ત્તબિયત થોડીક ખરાબ હતી,માટે કોલેજ નાં જવાનું નક્કી કર્યું. થોડાક ટાઈમ પરેસિતામોલ લઇ આરામ કરું જો સરું ના થઈ તો હોસ્પિટલ જવું એમ વિચારો માં દવા લઈ હું સૂઈ ગઈ. સવારે 10 વાગે મારા ફોન ની રીંગ વાગી, મને ફોન ઉઠવવાની પણ હિંમત થતી નહોતી આખરે બીજી વખત ફોન વાગતા મે ફોન ઉઠાવ્યો .. સામેથી," હાય