બોલિવૂડ રિવ્યું - Family Man 2

(13)
  • 5.6k
  • 2
  • 1.7k

એકશન, સસ્પેન્સ, અને નેશન્લ સિક્યોરિટી ને સંબોધતી ઘણી ફિલ્મ બની છે, પણ Family Man 2 ની વાત કઈ અલગ જ છે. આ સિરિઝ નો ડિટેલ રિવ્યુ વાચંવા પહેલા જો તમારા મનમા એ સવાલ હોય કે, શું Family Man 1 જોયા વગર શીધુ Family Man 2 જોવાય...? તો મારા મત અનુસાર એનો જવાબ 'હા' છે, સિરિઝનુ ડિરેકશન અને સ્ટોરીનો પ્લોટ એ રીતે લખવામા આવ્યો છે કે જો તમે ડાઈરેક્ટ Family Man 2 જોશો તો પણ તમને 80% સ્ટોરી સમજાઈ જશે!!! સ્ટાર કાસ્ટ - આ સિરિઝની સ્ટાર કાસ્ટ ખૂબ જ સરળતાથી દર્શકો પર અમિટ છાપ છોડી જાય છે. સિરિઝમા કાસ્ટીન્ગ એકદમ પર્ફેકટ