ટૂંકમાં કહું તો: અમને ઘર ગોતતા ૪૭ મિનિટ લાગી. ક્યારે સાંભળ્યું છે ઘર 'હાઇવે' પર હોય અને પછી ખબર પડે કે ઘર હાઇવે પર નહીં, તેની ૩૬ કિલોમિટર દૂર નારિયળના ટ્રી ફોરેસ્ટમાં ક્યાંક હોય? એ પણ પાંચ મિનિટની દૂરી પર. સાવ ગામના છેડે, બટ અ સાઇટ ટુ બીહોલ્ડ. કાચા રસ્તા સામે મોટી દીવાલ. દીવાલમાં એક મોટ્ટો દરવાજો. દરવાજામાં હજ્જારો લોકસ. તાળાં ખોલતા આગળ વધો એટલે મહેલ દેખાય. મહેલ હશે ત્રણ માળનો. અને મહેલ પણ એકદમ યુરોપિયન. ફ્રેંચ મહલો જેવો. પથ્થરથી બન્યો હતો, તેની પર રોઝ ગોલ્ડ કલર હોત પણ વર્ષો દેખ-રેખ વગર તો સાવ ગંદો લાગે. મહેલના દરવાજા પર કોઈ તાળું