આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 21

(15)
  • 3.2k
  • 1.2k

Chapter 21 (લગ્ન નો દિવસ.....)આગળ નું.........રવિરાજ પણ કાલ લગ્ન પતે પછી નિ શહેર છોડવા નિ તૈયારી કરી રહ્યો હતો . વિચારી રહ્યો હતો કે અહી થી દુર હરિદ્વાર જઈ ને ત્યાજ હંમેશ ને માટે વસી જઈશું , સવારે ઉઠતાં સૂરજ સાથે ઘાટ પર થતી આરતી ને જોઈ ને દિવસ નિ શરૂઆત કરીશું અને દિવસ નો અંત પણ ગંગા ના કિનારે જ થતી રાત નિ મહા આરતી થી પૂર્ણ કરીશું . કોઈ ને ખબર. નઈ પડે કે અને ક્યાં છીએ એ અને આ અશાંત અને પરેશાન દુનિયા થી દૂર એક શાંત જગ્યા પર જઈ ને રહીશું જ્યાં હંમેશ ને માટે આનંદ