રાત - 5

(16)
  • 4.2k
  • 2
  • 2.2k

બસ આગળ વધી રહી હતી. ડ્રાઈવરે અચાનક બસ રોકી દીધી. પ્રોફેસર શિવ બોલ્યા, "ડ્રાઇવર! બસ કેમ રોકી દીધી? ફરી પાછું શું થયું?" ડ્રાઈવર બોલ્યો, "સાહેબ! અહીંથી બસ આગળ નહીં જાય. આગળ રસ્તો કાચો અને સાંકડો છે." દાદા બોલ્યા, "હા, હવે બસ આગળ નહી જઈ શકે. આગળ રસ્તો કાચો અને સાંકડો છે, બંને તરફ ખેતરો છે." પ્રોફેસર બોલ્યા, "Ok. ચાલો, બધા બસમાંથી નીચે ઉતરી જાવ. અહીંથી આગળ ચાલીને જવાનું છે."