સર્કસ - 3 - છેલ્લો ભાગ

(31)
  • 4.2k
  • 1
  • 1.6k

હાર્દિકે ઊર્મિની હત્યા કરી નાખી હતાં. બધાં કલાકારો આશ્વર્યમાં મૂકાઈ ગયાં હતાં કે હજી જેમનાં લગ્નને એક મહિનો પણ નહોતો થયો, એવાં દંપતી જુદાં પડી ગયાં અને પતિએ પત્નીની હત્યા કરી નાખી. સર્કસનાં બધાં કલાકારોને હાર્દિકે ધમકી આપીને ચૂપ કરાવી દીધાં હતાં. ઊર્મિની લાશને હાર્દિકે ઠેકાણે પાડી દીધી હતી. હાર્દિક હવે ઘરમાં એકલો રહેતો હતો. તેની પત્નીએ તેની સાથે વિશ્વાસઘાત કર્યો એ વિચારીને તે રડ્યાં કરતો. થોડાં દિવસો પછી હાર્દિક નાં ઘરમાં ભૂતિયાં ખેલ શરૂ થયાં. રાત્રે ઝાંઝરનો અવાજ આવવો, કોઈ સ્ત્રીનાં રડવાનો અવાજ આવવો,