સર્કસ - 2

(29)
  • 4k
  • 1.6k

(ઊર્મિ હાર્દિક પાસે જઈને બોલી)ઊર્મિ : હાર્દિક, તમે વિચારો છો એવું કંઈ નથી. (હાર્દિક હસવા લાગ્યો)હાર્દિક : મને ખબર છે એવું કંઈ નથી. પણ તું તારું મોઢું તો જો, તું કેટલી ડરી ગઈ છે.ઊર્મિ : તમને મારાં પર વિશ્વાસ છે ને?હાર્દિક : હા ઊર્મિ! મને તારાં પર વિશ્વાસ છે. (તે ઓમ સામે જોઈને બોલ્યો) ઓમ તું સ્ટેજ પર જા, તારો ટર્ન છે.(ઓમ ત્યાંથી ચાલ્યો ગયો. ઊર્મિ હાર્દિકને ભેટીને બોલી.)ઊર્મિ : હાર્દિક! હું માત્ર તમને જ ચાહું છું. તમે મને બીજાં કોઈ પણ પુરુષ સાથે જોઇને કોઇ શંકા ન કરતાં.હાર્દિક : હું પણ માત્ર તને જ ચાહું છું. તું પણ મને બીજી