જેલ નંબર ૧૧ એ - ૮

  • 3.6k
  • 1
  • 1.4k

પવન. ફુકાતો પવન. મૌર્વિ ના સ્કીન પર આ પવન ધીમે થી વહે છે. સિહોર.. રેસ્ટોરંટ.. કાવતરું.. અને પછી? પછી મૌર્વિને યાદ નથી. પણ કોઈકતો હતું. દરવાજા આગળ. જે તેણે જોઈ રહ્યું હતું. અને પછી? ઢાળ.. ઢાળ, કરી કઈક થયું. લોહીનું એક ડ્રોપ તેની આંખો પર પડયું. પછી હતી અસીમ શાંતિ. શું થાય છે, તેની પણ મૌર્વિને કઇ ખબર નથી. મૌરવીનું ચક્રવ્યૂ. ના. માણસો. હા. હવે કઈક દેખાઈ છે. કોઈક છે. ના ઘણા છે. માણસ છે. દૂર છે? ના પાસે- અરે આ તો મીથુન, પેલો સમર્થ અને મંથના છે. હું ક્યાં છું? તે મૌર્વિને જોઈજ રહ્યા છે. મૌરવિ નું મન દુખી