પરાગિની 2.0 - 46

(37)
  • 3.7k
  • 2
  • 1.7k

પરાગિની ૨.૦ - ૪૬ પરાગ અને રિનીની લાઈફ પણ પહેલા જેવી થઈ ગઈ હોય છે. નવીનભાઈ હજી ઘરે નથી આવ્યા હોતા... તેઓ દાદીને ફોન કરી બધાની ખબર પૂછી લેતા... માનવ અને એશાએ કોર્ટ મેરેજ કરી લીધા હોય છે. બંને ખુશ હોય છે. દાદાને પહેલા કરતાં સારૂં હોય છે. તેઓ પાછા જેતપુર જતા રહ્યાં હોય છે. શાલિની બધા સામે ખુશ રહેતી હોય છે પરંતુ હજી તેને અંદરથી હોય છે કે શાહ પરીવારની બધી મિલકત તેના છોકરાં સમરને મળે...! સમર અને નિશા તેમના રિલેશનથી ખુશ હોય છે પરંતુ શાલિની ખુશ નથી હોતી..! તેના સમર માટે તે પૈસાદાર કુટુંબની છોકરીઓ જોવાનું શરૂ કરી