પ્રેમનાં પંથી... લવ ઓન કોલ - 3 (અંતિમ ભાગ - કલાઈમેકસ)

  • 3.5k
  • 1
  • 1.2k

કહાની અબ તક: સાવિત્રી સુજીતની ભાભીની બહેન છે. બંને ઘણા સારા મિત્રો પણ છે. બંને એકમેકને નિયમિત કોલ કરે છે. એક વાર ભુલથી સાવિત્રી થી બોલાય જાય છે કે પોતે કોલ કરવા માટે એ ઉનાળાના આવા આકરા તાપને પણ સહન કરે છે કેમ કે ધાબે જ એણે એકાંત મળી રહે છે! સુજીત તુરંત જ કોલ કટ કરી દે છે. ત્રણ દિવસ પછી જ્યારે બંને ફરી કોલ કરે છે તો સાવિત્રી રડે છે. સુજીત સમજી જાય છે અને એણે કહે છે કે કારણ કઈક બીજું છે. સાવિત્રી એણે કહે છે કે ત્રણ દિવસ અને ચૌદ કલાક પછી એણે આજે એણે કોલ