પ્રેમનાં પંથી... લવ ઓન કોલ - 2

  • 3.4k
  • 2
  • 1.1k

"એક્ઝેટલી 3 દિવસ અને 14 કલાક પછી તે મને આજે કોલ કર્યો!" સાવિત્રી પોતાના કોલનો આટલો બધો વેટ કરે છે, એ જાણીને સુજીત ને આંનંદ થયો! "ઓહો, સોરી બાબા!" સુજીત કહી રહ્યો હતો. "તને ખબર છે, જ્યાં સુધી હું તારો અવાજ ના સાંભળી લઉં મને ખાવનું ભાવતું નહિ!" સાવિત્રી કહી રહી હતી. "પેલાં દિવસે કહેલું ને તે કે ખાઈ લે જા; પણ યાર, જ્યારે તારો અવાજ સાંભળી લઉં પછી જ ખાવાનું ગળે ઉતરતું હોય તો હું શું કરું!" સાવિત્રીએ ઉમેર્યું. "હમમ... જા તો મેં કોલ કર્યો ને હવે ત્રણ દિવસનું ખાધું નહિ હોય, જમી લે!" સુજીતે કહ્યું. "ના એવું નહિ.