પ્રેમ નો સારથી

  • 5k
  • 1
  • 1.4k

પ્રેમ નો સારથી પ્રેમ થવો કરવો કોઇ ગુન્હો નથી પણ પ્રેમ ના સ્વાર્થ માટે કેટલા સંબંધો ની બલી ચડી જાય છે, તે પ્રસંગો હાલતાં ને ચાલતા સમાજ મા થયા જ કરે છે, જો તે સમયે કોઈ પ્રેમ નું કુરુક્ષેત્ર ચાલતું હોય ત્યારે કોઈ કૃષ્ણની જેમ સારથી આવી જાય ને તો કાંઈક અલગ જ ગ્રંથ ની રચના થઇ જાય, આવાજ એક પ્રસંગ ની વાત તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. થોડા સમય પહેલાં ની વાત છે, હું મારા કામ થી દિલ્હી જઈ રહ્યો હતો, ટ્રેન ચાલુ હતી અને પ્લેટફોર્મ પર ઉભી હતી, તે ઉપાડવાની તૈયારી મા જ હતી, એટલા મા એક