રહસ્યમય પ્રેમ (ભાગ 1)

(14)
  • 5.2k
  • 2.6k

રહસ્યમય પ્રેમ ( THE SECRET OF LOVE ) શહેનાઝ પરિવારના વધારે ન અમીર ન વધારે ગરીબ એવા વારસદાર માં માન્યતા રાખવા વાળા સીધા અને સરળ સ્વભાવ ના એવા બીજી કોઈ પણ અંધશ્રદ્ધા માં ના માનવા વાળા આજના યુગ ના વિચાર ધરાવતા વિનોદ ભાઈ અને સારિકા બેન છોકરાવાળા એની દીકરી ને જોવા આવી રહ્યા છે એની તૈયારી માં હતા ...દાદી માં એ આપેલો લોટો ટેબલ પર શણગારવામાં આવ્યો હતો...દાદીમાનો એ લોટો