જીવનની ખાટી- મીઠી યાદો - 2

  • 4.4k
  • 1.5k

તો ચાલો ફરી એક વાર જીવનની ખાટી - મીઠી યાદો માં તમારું સ્વાગત છે, એ તો તમે વાચ્યું જ હશે કે આલોક અને નેહા ના લગ્ન પહેલા શું થયું, પણ હા અંત માં તો દરેકના મનનું જ થયું. બંને ના લગ્ન થઈ ગયાં, અને બંને પોતાનું આ નવું જીવન સારી રીતે પ્રસાર કરે છે, ધીમે ધીમે નેહા પણ ઘર માં બધાની પ્રિય થઈ ગઈ છે અને દરેક ના દિલ માં એને એક સ્થાન પ્રાપ્ત કરી લીધું છે, અને આલોક ના પિતાને તો જાણે નેહા માં અન્નપૂર્ણા દેખાતી છે, એમને નેહાના બનાવેલા ભોજન સિવાય કોઈ ગમતું જ નથી, જે દિવસે