સત્ય... - 3

  • 4.3k
  • 1
  • 1.3k

ભાગ-૩સત્ય...“ વ્યથા... ” માનવ જીવનમા કેટ-કેટલા ઉતર ચડાવ આવતા હોય છે , જેની આપણે કયારે કલ્પના પણ ના કરી હોય તેવી ઘટનાઓ આપણા જીવનમા ઘટતી હોય છે તેવી જ એક ઘટના-વાત આજે હુ આપની સાથે શેર કરવા માગું છું. આ વાત અંદાજે પાંચ વર્ષ પહેલાની છે મોડપરના ગોપાલ પારામા આવેલ પોસ્ટ ઓફિસ વિસ્તારમા શ્યામજીભાઇ છેલ્લા ૬૫ રહેતા હતા. તે હવે મુંબઇ રહેવા જતા રહ્યા. શ્યામજીભાઇ ને કોઇ ખોડાનો ખુદનાર સંતાન ન હતું માટે શ્યામજીભાઇ અને તેમના પત્ની માધવીબેન બંને દુ:ખી હતા. એક દિવસ તેમને સંતાન દત્તક