મિલન - 4

  • 2.3k
  • 1
  • 740

અત્યાર સુધી :"યાર હૈ હમ યાર હી રહેંગે, દૂર રેહ કર ભી દીલ મે પાસ રહેંગે." અને પછી અમે બધાં છૂટા પડ્યા અને હું ઘરે જઈને જમીને સૂઈ ગયો.. અને આ વાત હજી સુધી મોમ & ડેડ ને કહી નહતી. સવાર પડી અને સવાર ના સવા સાત વાગે એકાઉન્ટન્ટ શ્રીધર નો કોલ આવ્યો અને કહ્યું કે, " મારા મિત્ર આનંદ ઉપર ગુજરાત ની બે મોટી અને ખ્યાતનામ ન્યૂઝ - પેપર ની કંપની એ કેસ કર્યો છે. જેથી કરી ઑફિસ ના સ્ટાફ મા ઉપલી પદવી ઉપર રહેલાં કર્મચારીઓને તાત્કાલિક આજે ઑફિસ મા આનંદ