પિયર - 2

(23)
  • 8.1k
  • 3.8k

"અવનીીીી ઓ અવનીીીી કયાં મરી ગઈ, કયારનો બોલાવુ છું બહેરી થઈ ગઈ છે કે, ખબર નહીં આ પનોતી મંદબુદ્ધિ મને જ કેમ પનારે પડી", બડબડાટ કરતો સુરજ રસોડામાં આવે છે, ને જુએ છે, કે ગેસ પર દુધ ઉભરાતું હતુ, તપેલામાં ચા બળીને તપેલી પણ આખી બળી ગઈ છે, સુરજે બંને ગેસ બંધ કર્યા, ને ફરી અવની ના નામની બુમો પાડવા લાગ્યો, એટલામાં રમીલા બેન તેમનાં ભારી ભરખમ શરીર ને ભારોભાર કરકશ અવાજ સાથે રસોડામાં આવે છે, ને સુરજને કહે છે, " અરે લાલા, તારી મહારાણી ને જોઈ છે કયાંય, છેલ્લી પચ્ચીસ મિનિટ થી બુમો પાડું છું, પણ એ મહારાણી છે