પરાગિની 2.0 - 45

(36)
  • 3.3k
  • 1
  • 1.6k

પરાગિની ૨.૦ - ૪૪ આશાબેન ચિંતામાં આવી ગયા હોય છે. તેઓ પરાગને ફોન કરે છે અને બધી વાત કહે છે... પરાગ અને રિની ફટાફટ ઘરે આવે છે. પરાગ દરવાજો તોડી નાંખે છે.. જોઈ છે તો દાદા અંદર સૂતા હોય છે. પરાગ દાદાને ઢંઢોળે છે પણ દાદા ઊઠતા નથી... દાદાનો શ્વાસ ચાલુ હોય છે. પરાગ એમ્બ્યુલન્સને બોલાવે છે. એમ્બ્યુલન્સમાં દાદા સાથે આશાબેન અને રીટાદીદી જાય છે . પરાગ અને રિની ગાડી લઈને હોસ્પિટલ પહોંચે છે. પરાગ ગાડી ફટાફટ મૂકીને ડોક્ટર પાસે પહોંચે છે અને પહેલેથી કહી દે છે કે હમણાં ઘરનાં બીજાલકોઈ પણ સદસ્યને તમે બ્રેઈન ટ્યૂમરની વાત ના કરતાં..! પરાગ-