ફ્લેશબેક પાછળના પ્રકરણમાં આપડે જોયું કે મુખી પોતાના બધા ગુના કબૂલે છે અને એ રહસ્યમય રાત્રી વિશે આખી ઘટનાની ફોડ પાડે છે . પેલા રાષ્ટ્રીય પુસ્તક માંથી માહિતી મેળવવા માટે 101 નબળી ચડાવાની હતી એમાંથી છેલ્લી નરબલી એ રાત્રે ચડાવાની હતી અને બલિ માટે કૃષ્ણને પસંદ કરાયો હતો , મોટો વિશાળ યજ્ઞ કુંડ તૈયાર કરાયો હતો અને એમાં ક્રિષ્ના ની બદલી આપવાની તૈયારી હતી ત્યાં આજુબાજુમાં ચહલ-પહલ થાય છે જે પેલો બાબુડો હોય છે . બાબુડો આ ઘટના જોઈને જ બેહોશ થયેલો .બીજી ટુકડી તારીખ ૨૨ અને બપોરે ૩:૦૦ વાગ્યાની આજુબાજુ હરિદ્વાર પહોંચે છે અને આગળ ટેક્ષીમાં લક્ષ્મણજુલા પહોંચે